Firefox ブラウザーアドオン
  • 拡張機能
  • テーマ
    • Firefox 向け
    • スペルチェック辞書と言語パック
    • 他のブラウザーサイト
    • Android 向けアドオン
ログイン
eFPS Auto Clicker (Fast Billing) のプレビュー

eFPS Auto Clicker (Fast Billing) 作成者: ashvin

માત્ર ફાસ્ટ બિલિંગ અને ઓટો-ક્લિક માટેનું સ્પેશિયલ એક્સ્ટેન્શન.

0 (0 件のレビュー)0 (0 件のレビュー)
Firefox をダウンロードして拡張機能を入手する
ファイルをダウンロード

拡張機能メタデータ

スクリーンショット
この拡張機能について
eFPS Auto Clicker (Lite Version) એ ગુજરાતના સસ્તા અનાજના દુકાનદારો (FPS Dealers) માટે ખાસ બનાવવામાં આવેલું સુપર-ફાસ્ટ અને એકદમ હળવું (Lightweight) એક્સ્ટેન્શન છે.

જે દુકાનદારોને સ્ટોક કે માસિક પત્રકની ઝંઝટમાં નથી પડવું અને માત્ર "ફટાફટ બિલ જ ફાડવા છે", તેમના માટે આ એક્સ્ટેન્શન આશીર્વાદ સમાન છે. આ એક્સ્ટેન્શન તમારો કિંમતી સમય બચાવશે અને ગ્રાહકોની લાઈન ફટાફટ પૂરી કરવામાં મદદ કરશે.

🚀 મુખ્ય ફીચર્સ (Key Features):

⚡ સુપર ફાસ્ટ બિલિંગ: માત્ર 0.5 સેકન્ડની સ્પીડથી બટનો જાતે જ દબાશે (Payment, Consent, Mantra Selection વગેરે).

📋 સ્માર્ટ કોપી-પેસ્ટ: બિલ પ્રિન્ટ થયા પછી રેશનકાર્ડ નંબર જાતે જ કોપી થશે અને નવા બિલમાં જાતે જ પેસ્ટ થઈ જશે (પેજ રિફ્રેશ કરશો તો પણ નંબર નહિ જાય!).

🖨️ ઓટો પ્રિન્ટ અને બેક: બિલ બનતાની સાથે જ 1 સેકન્ડમાં પ્રિન્ટ અને બેક બટન જાતે જ દબાઈ જશે.

⏸️ સ્માર્ટ કંટ્રોલ (Deep Sleep): ચાલુ બિલિંગમાં જો તમારે ઑટો-ક્લિક અટકાવવું હોય, તો માત્ર કીબોર્ડમાંથી 'Esc' બટન દબાવો. ઑટો-ક્લિક એકદમ બંધ થઈ જશે. અને જ્યારે તમે જાતે "રેશન કાર્ડની વિગત શોધો" બટન દબાવશો ત્યારે જ તે ફરીથી ચાલુ થશે!

🔄 ઓટો-રિફ્રેશ (Session Saver): દર 6 મિનિટે બેકગ્રાઉન્ડમાં સેશન રિફ્રેશ થશે, જેથી સાઈટ જાતે લોગઆઉટ નહિ થાય.

🔒 સિંગલ પીસી સિક્યોરિટી: એક દુકાન નંબરથી એક સમયે માત્ર એક જ કોમ્પ્યુટરમાં બિલિંગ થઈ શકશે, જે તમારી સુરક્ષા વધારે છે.

કેવી રીતે વાપરવું?

એક્સ્ટેન્શન એડ કરો.

પોર્ટલ ખોલો અને માત્ર તમારો FPS ID (દુકાન નંબર) નાખીને 'ચાલુ કરો' દબાવો.

બસ! તમારું ફાસ્ટ બિલિંગ ચાલુ!

(નોંધ: આ માત્ર 'Lite' વર્ઝન છે જેમાં ઑટો-ક્લિકની સુવિધા છે. જો તમારે સ્ટોક મેનેજમેન્ટ, બીજી દુકાનનું વેચાણ, અને ગ્રાહક રજીસ્ટર જેવી સુવિધાઓ જોઈતી હોય, તો અમારું મુખ્ય "eFPS Master" એક્સ્ટેન્શન ડાઉનલોડ કરો.)
0 人のレビュー担当者が 0 と評価しました
ログインしてこの拡張機能を評価
まだ評価されていません

星の評価を保存しました

5
0
4
0
3
0
2
0
1
0
まだレビューはありません
権限とデータ

必要な権限:

  • efps.gujarat.gov.in ドメインにあるサイトのユーザーデータへのアクセス

任意の許可設定:

  • efps.gujarat.gov.in ドメインにあるサイトのユーザーデータへのアクセス
  • fpsgujarat.in のユーザーデータへのアクセス
詳細情報
詳しい情報
アドオンリンク
  • サポートサイト
  • サポートメールアドレス
バージョン
1.2
サイズ
46.33 KB
最終更新日
18日前 (2026年4月24日)
関連カテゴリー
  • ウェブ開発
  • アピアランス
  • アラート/ステータス
ライセンス
All Rights Reserved
バージョン履歴
  • すべてのバージョンを見る
コレクションへ追加
このアドオンを報告
Mozilla のホームページへ

アドオン

  • このサイトについて
  • Firefox アドオンブログ
  • 拡張機能ワークショップ
  • 開発者センター
  • 開発者ポリシー
  • コミュニティブログ
  • フォーラム
  • バグを報告
  • レビューガイド

ブラウザー

  • Desktop
  • Mobile
  • Enterprise

製品情報

  • Browsers
  • VPN
  • Relay
  • Monitor
  • Pocket
  • Bluesky (@firefox.com)
  • Instagram (Firefox)
  • YouTube (firefoxchannel)
  • プライバシー
  • Cookie
  • 法的情報

特に 明記されている 場合を除き、当サイト上のコンテンツは Creative Commons 表示・継承ライセンス v3.0 あるいはそれ以降のバージョンで公開されています。